Saturday, 11 January 2020

!!શારદા અષ્ટક!! ફુલો વેરાણા ચોકમાં

          【 ભુજંગી 】
               ( ૧ )
નમ: વેદ ગીરા , નમઃ  બ્રહ્મવિદ્યા
જગત્યજ્ઞ  જ્યોતિ  પરીપૂર્વ પ્રજ્ઞા;
શિવમ રૂપિણી સત્યતમ સુંદરમ ત્વમ
નમઃ   શારદા   દિવ્ય   પાદાવિર્દય.
                 ( ૨ )
નમઃ અક્ષરમ ૐ  વિજ્ઞાન ગંગા
નમઃ જન્મધાત્રી ભવાબ્ધી અસંગા;
નમઃ દેહીનામ  કર્મ  કલ્યાણ હેતુમ
નમઃ   શારદા.  દિવ્ય   પાદાવિર્દય.
                 ( ૩ )
નમઃ  કર્મકર્તો  અકર્તા વીરકતા
નમઃ વાંચ્ય વાંચસ્પતિ દિવ્ય વક્તા;
નમઃ શારદા  સંગીત માધુર્ય રૂપમ
નમઃ  શારદા  દિવ્ય  પાદાવિર્દય.
                 ( ૪ )
રસોવ: સ્વરૂપમ કલાકાવ્યમૂર્તિ
નમઃ    પિંડબ્રહ્માંડ  સુપાદપૂર્તિ:
નમઃ વિશ્વક્ષેયમ ગતિધ્યાનધ્યેયમ
નમઃ શારદા દિવ્ય પાદાવિર્દય.
                 ( ૫ )
નમઃ ધીમયી શ્રીમયી ભાગ્યરૂપમ
નમઃ  તારણ  મોહ  સંસાર કૂપમ;
નમઃ જ્ઞાનગીતા પુનિતા  અનુપમ
નમઃ   શારદા   દિવ્ય  પાદાવિર્દય.
                  ( ૬ )
નમઃ  યુગમુર્તિ નમઃ  યોગશક્તિ
નમઃ કલ્પનાતીત સાયુજ્ય મુક્તિ
નમઃ માતૃવાત્સલ્ય પ્રીતિ પિયુષમ
નમઃ શારદા દિવ્ય પાદાવિર્દય.
                 ( ૭ )
ચતુવેદ વીણા મધુ વાદિનીનામ
નમઃ ઇશ ત્રિમૂર્તિ સુચેતનના નામ;
નમઃ જાડય વિમોચિની જ્ઞાન ઇન્દુમ
નમઃ શારદા દિવ્ય પાદાવિર્દય.
                 ( ૮ )
નમઃ ગુણધર્મતિતમ નિવિકારમ
ન માયા ન મોહા સંસારભારમ
નમઃ કેવલમ જ્ઞાનમૂર્તિ સ્વરૂપમ
નમઃ શારદા દિવ્ય પાદાવિર્દય.

            ફુલો વેરાણા ચોકમાં

       ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

           સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
               મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...