Friday, 10 January 2020

છેવટે તો # ફૂલો વેરાણા ચોકમાં

               [ ગઝલ ]
ખરેખર એવી મને નહોતી  ખબર ,
મારા જ હથો જીવન મારું લૂંટ છે !
ફૂલ    પેઠે    બીજાને   સુવાસ  દો ,
કાર્ટૂન થશો તો કોણ આવી ચુપ શું 
અનુભવ  છે   એટલો   પરહિતમાં 
ખર્ચનારને      કદી    ના    ખુટશે .
હાથ ધંધો લીધો આતશબાજીનો ;
તારા જ ઘરમાં એ અચાનક ફૂટશે.
જે   હાથથી  તે કમાઈ  ભેળુ કર્યું ,
વિચારી લે છેવટે એ હાથ તો ખુલ્લા હશે !



               { ફુલો વેરાણા ચોકમાં }


            ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા 
 

                સંપાદક :- રાજુભાઈ ભટ્ટ 
                    મો :-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...