Friday, 10 January 2020

*ભગવાન ભરોસે* ફુલો વેરાણા ચોકમાં

              { રાગ ભૈરવી }

ભગવાન, ભરૂસે અમારી તારશે નૈયા,
           હકારશે નૈયા સંભાળશે નૈયા.
તારા    બધાએ   કર્મ  પ્રભુને  સમર્પિ  દે,
જીવનને અર્પી દે અને આત્માને અર્પી દે 
તું બોલ એકવાર જીભે'' કૃષ્ણ કનૈયા ''
            હકારશે નૈયા સંભાળશે નૈયા.
દુઃખથી ભરી છે દુનિયા હિંમત ન હારજે,
દુ:ખ કોઈ ના સુણે તો પ્રભુને સંભારજે ;
તારો સુકાની થઈ જશે ઍ બંસી બજૈયા
               હકારશે નૈયા  સંભાળશે નૈયા.
ભગવાન......


            { ફુલો વેરાણા ચોકમાં }


        ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા 


           સંપાદક:- રાજુભાઈ ભટ્ટ 
             મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...