[ત્રિભંગી છંદ]
શર ધનુકરધારી, હ્રદયે પ્યારી,જનકદુલારી,અસિરારિ,
પદ મંગલકારી, શ્રાપ નિવારી, અહલ્યા નારી ઉદ્ધારી;
કપિવર ઉર ધારી, કથા તમારી, જગત પ્રસારી, સુખકારી,
તુલસી અવતારી, પાવનકારી સંત મોરારી,બલિહારી,
જય સંત મોરારી બલિહારી.
( ફુલો વેરાણા ચોક મા )
- ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી
સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment