Thursday, 29 April 2021

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】
સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ;
હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે .

આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી;
એ દિવસને યાદ કરતાં ખિન્ન પણ થાવું પડે .

મૂર્ખને મહેફિલમાં નહોતું જવું ને જઈ ચડ્યા,
બુદ્ધિમાનો ને ય બુદ્ધિહીન પણ થાવું  પડે .

જુદા પડ્યા છે જળથકી, જીવન બચે એ આશમાં,
જોઈને મૃગજળ, હરખતા મીન પણ થાવું પડે.

હોય  એવી  કલ્પના  કે  ના  કદી  જુદા થશું,
સ્વજનોના વિયોગ સમયે કઠિન પણ થવું પડે.

સમયના નિર્માણને શ્રીકૃષ્ણના ઠેલી શક્યા,
ભીલ કેરા બાણ ને સ્વાધીન પણ થવું પડે.

          {  ફુલો વેરાણા ચોકમાં }

    ✍️ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

           સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
               મો:-9824474306

સંયોગ ""ફુલો વેરાણા ચોકમાં""

                【 ગઝલ 】
સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ;
હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે .

આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી;
એ દિવસને યાદ કરતાં ખિન્ન પણ થાવું પડે .

મૂર્ખને મહેફિલમાં નહોતું જવું ને જઈ ચડ્યા,
બુદ્ધિમાનો ને ય બુદ્ધિહીન પણ થાવું  પડે .

જુદા પડ્યા છે જળથકી, જીવન બચે એ આશમાં,
જોઈને મૃગજળ, હરખતા મીન પણ થાવું પડે.

હોય  એવી  કલ્પના  કે  ના  કદી  જુદા થશું,
સ્વજનોના વિયોગ સમયે કઠિન પણ થવું પડે.

સમયના નિર્માણને શ્રીકૃષ્ણના ઠેલી શક્યા,
ભીલ કેરા બાણ ને સ્વાધીન પણ થવું પડે.

          {  ફુલો વેરાણા ચોકમાં }

    ✍️ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

           સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
               મો:-9824474306

Sunday, 25 April 2021

શું મળો? "ફુલો વેરાણા ચોકમાં"

           【ગઝલ】
રામ આવે આંગણે, એવું વતન મળો!
રામ ને રાજી કરું એવું ભજન મેળો!

બાગમાં ફૂલો ઘણા પણ એ ફૂલોને શું કરું?
મને  દેખી  ખીલતું  એવું  સુમન  મળો!

પાંખો વિહોણું પક્ષી છું ને ઊડવું આકાશમાં,
પાંખો મને આપી શકે એવું ગગન મળો!

જિંદગીના પ્રવાસે હું એકલો અને અટુલો,
રામ સથવારો કરે એવું ગમન મળો!

હાથ જોડી રામને હું તો કહું છું એટલું;
ચરણમાં કાયમ રહું એવું જીવન મળો!

          { ફૂલો વેરાણા ચોકમાં }

     ✍️ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

          સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો :- 9824474306

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...