જય જય જગજ્યોતી રામ!
રધુકુળતિલકલલામ!...જય
સુખ કરણ વિધ્ન હરણ,
ભક્તશરણ તુજ ચરણ,
વ્યાપક છે ઠામઠામસુખદશ્યામ!
મન વિરામ....જય
મંગલકાર કીરતાર,
કરુણા કરનાર કરજો વાર,
આનંદધન અમરધામ,અભીરામ!
પદ પ્રણામ....જય
''આતમવાણી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment