રધુવીર શોધે જનકદુહીતા!
પ્રીય મૃગ દેખી જનકદુહીતા!
તરુવર દેખી જનકદુહીતા!
સરવર! ક્યા ગય સુકોમળ સીતા?....
રધુવીર
વલકલ વસને, જળ ભરી નયને,
''રામ'' રટે એ વ્યાકુળ વદને,
સરીતા! જોઈ મારી જીવન સરીતા!....
રધુવીર
વનલતીકા! તુ સમ સુકુમારી!
ચાતક! તુ સમ ચિંતન ધારી!
વન ક્યા ચુપાવી પરમ પુનીતા?....
રધુવીર
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment